♫musicjinni

Dhan Chhe Gujarat || Kinjal Dave || Sumaar Music || Gujarati New Song 2019 || કિંજલ દવે

video thumbnail
#kinjaldave #dhanchhegujarat #sumaarmusic
*********** For Callertune ***********
વોડાફોન મોબાઇલ થી સાંભળવા ડાયલ કરો..

ધન છે 53711275746
આબાદ શહેર મારુ અમદાવાદ 53711275739
રાજકોટ વાળા રંગીલા 53711275768
સુરત વાળા સુરતી લાલા 53711275754
જુવાનિયા ઓ જોશ માં 53711275772
ઉત્તર ગુજરાત ને આંગણે 53711275756
ધોળા રણ ની એ 53711275749
જોઈ મેં દુનિયા ની 53711275738
ધર્મો ગુજરાત મારુ 53711275734
ગુજરાત ની આ ગાથા મનુ રબારી રે 53711275731

***** આઈડિયા મોબાઇલ થી સાંભળવા ડાયલ કરો.. *****

ધન છે 5678911275746
આબાદ શહેર મારુ અમદાવાદ 5678911275739
રાજકોટ વાળા રંગીલા 5678911275768
સુરત વાળા સુરતી લાલા 5678911275754
જુવાનિયા ઓ જોશ માં 5678911275772
ઉત્તર ગુજરાત ને આંગણે 5678911275756
ધોળા રણ ની એ 5678911275749
જોઈ મેં દુનિયા ની 5678911275738
ધર્મો ગુજરાત મારુ 5678911275734
ગુજરાત ની આ ગાથા મનુ રબારી રે 5678911275731

***** એરટેલ મોબાઇલ થી સાંભળવા ડાયલ કરો.. *****
ધન છે 5432116944783
આબાદ શહેર મારુ અમદાવાદ 5432116944818
રાજકોટ વાળા રંગીલા 5432116944693
સુરત વાળા સુરતી લાલા 5432116944752
જુવાનિયા ઓ જોશ માં 5432116944767
ઉત્તર ગુજરાત ને આંગણે 5432116944784
ધોળા રણ ની એ 5432116944692
જોઈ મેં દુનિયા ની 5432116944747
ધર્મો ગુજરાત મારુ 5432116944733
ગુજરાત ની આ ગાથા મનુ રબારી રે 5432116944773


********* Full Song Available On *********
Ganna: https://gaana.com/album/dhan-che-gujarat
Jiosaavn: https://www.jiosaavn.com/album/dhan-che-gujarat/UOb-prma1Nk_
Hungama: https://www.hungama.com/album/dhan-che-gujarat/48056394/
Wynk: https://wynk.in/music/song/dhan-che-gujarat/hu_48056416
Amazon: https://music.amazon.in/albums/B07S1N3STN?tab=CATALOG&ref=dm_wcp_albm_link_pr_s

Hello everyone ...
Dhan chhe Gujarat its not just a song but it's an emotion which comes from every Gujarati's heart from all around the world. we "Sumaar Music" is committed to entertaining you with music and our journey begins with every Gujarati's heart Leri Lala fem Kinjal Dave. Kinjal Dave is ready to blast again with the Dhan Che Gujarat song to touch every Gujarati's heart.

SONG : DHAN CHHE GUJARAT
SINGER: KINJAL DAVE
MUISC: MAYUR NADIYA
LYRICS: MANU RABARI, ANAND MEHRA
LABEL: SUMAAR MUSIC
PRODUCER: ANAND MEHRA
CO- PRODUCER: PIYUSH SURJA

VIDEO CREDITS:
VIDEO BY: SAURABH GAJJAR
DIRECTED BY: SAURABH GAJJAR, LALIT DAVE
FEATURING: KINJAL DAVE, SONU JOSHI
MAKEUP AND HAIR: HASMUKH LIMBACHIYA
PHOTOGRAPHY: MANTHAN MODI, HARSH MISTRY
LOCATION: SABRI RESTAURANT(PARTH PATEL) AND
ASARVA GAM
LOGO DESIGN : CHIRAG KACHA(GRAPHIC DADA)
Special Thanks to : Dipak Purohit(Raghav Digital), Dhruval Sodagar(Raghav Digital), Rajubhai Patel(Jay Vision), Pindalal(Kumkum Digital), Akash Dave,
Location : Sabri Restaurant (Parth Patel), Asarva Gam


SONG LYRICS:
હે…… જુવાનિયા ઓ જોશ માં
અને બચ્ચાં પાર્ટી બિન્દાશ
હે। ….. ગરવી મારી ગુજરાત નાં
વડીલો ની થાય નઈ વાત….
………………...મ્યુઝિક। ………………………….

હે….. જોઈ મેં દુનિયાં ને, જોઈ દુનિયાદારી
જોઈ મેં રીતભાત, જોઈ કલાકારી

………………...મ્યુઝિક। ………………………….

હો…..જોઈ મેં દુનિયાં ને, જોઈ દુનિયાદારી
જોઈ મેં રીતભાત, જોઈ કલાકારી
પણ ક્યાંય મેં ના જોયું એવું રાજ…..

ધન છેં। …..

એ…. ધન છેં ગુજરાત ની ધરતી ને ધન છે ગુજરાત ના લોકો
………………...મ્યુઝિક। ………………………….

હાં…. ધન છેં ગુજરાત ની ધરતી ને ધન છે ગુજરાત ના લોકો

……………………..મ્યુઝિક………………………….

એ કર્મ ગુજરાત મારું, ધર્મ ગુજરાત મારું
આખા ભારતભોમ ની શાન છે રે મારા ગુજરાતની ધરતી

હાં…. ધન છેં ગુજરાત ની ધરતી ને ધન છે ગુજરાત ના લોકો

……………………..મ્યુઝિક………………………….

હોં…. રાજકોટ વાળા રંગીલા રાજા, સોરઠ ધરા શાનદાર,
સુરત વાળા સુરતીલાલા, દક્ષિણ ગુજરાત દિલદાર,
……………………..મ્યુઝિક………………………….
હોં…. રાજકોટ વાળા રંગીલા રાજા, સોરઠ ધરા શાનદાર,
સુરત વાળા સુરતીલાલા, દક્ષિણ ગુજરાત દિલદાર,

ધોળા રણની એ રાત, નારાયણ સરોવરની સાંજ --- (2)
મુંજો કચ્છડો બારે માંસ ….. ધન છેં...

એ…. ધન છેં ગુજરાત ની ધરતી ને ધન છે ગુજરાત ના લોકો

……………………..મ્યુઝિક………………………….

હોં…… આબાદ શહેર મારું અમદાવાદને, મેહોંણા ની મોજ ભરપૂર,
ઉત્તરગુજરાત ને આંગણે શોભતું, પાટણ ને પાલનપુર,

……………………..મ્યુઝિક………………………….

આબાદ શહેર મારું અમદાવાદને, મેહોંણા ની મોજ ભરપૂર,
ઉત્તરગુજરાત ને આંગણે શોભતું, પાટણ ને પાલનપુર,

ગુજરાતની આ ગાથા મનુ રબારી ગાતા,
ગુજરાતની આ ગાથા આનંદ મેહરા ગાતા,

આ સુમાર મ્યુઝિક ને સાથ……. ધન છે...

એ…. ધન છેં ગુજરાત ની ધરતી ને ધન છે ગુજરાત ના લોકો.... (2)
Subscribe to Sumaar Music: https://www.youtube.com/channel/UCfFdlxPiv-baFF2MArf2G1g?view_as=subscriber
Like us on Facebook:
https://www.facebook.com/pg/sumaarmusic/community/?ref=page_internal
Follow us on Instagram: https://instagram.com/mehraanand
Follow us on Twiter: https://twitter.com/sumaarmusic

Dhan Chhe Gujarat || Kinjal Dave || Sumaar Music || Gujarati New Song 2019 || કિંજલ દવે

Dhan Chhe Gujarat Teaser || Kinjal Dave || Sumaar Music || Gujarati New Song 2019

Dhan chhe Gujarati || kinjal Dave || Dj remix || Gujarati New song 2019 ||

Dhan Che Gujarat

Aa Maru Gujarat Chhe (Video) | Kinjal Dave | Jaimini Trivedi | Raj Jaiswal | Gujarati New Song 2022

LERI LALA | KINJAL DAVE | Full Video Song Produce by STUDIO SARASWATI Junagadh

Kinjal Dave - Chote Raja | Raghav Digital

Jivi Le | Kinjal Dave | Official Video Song | New Gujarati Song | KD Digital

Kinjal Dave - MojMa ( Ghate To Zindagi Ghate ) | Latest Gujarati New Song 2018 | Raghav Digital

Khava Mate Pizza - Kinjal Dave New Gujarati Song Video 2018 | DJ Maza

Dhan che Gujarat // Kinjal Dave // New gujrati Song //DJ Rimex // DJ song 2019

Kinjal Dave - Su Vaat Che Mara Gujarat Ni - Parul University - New Gujarati Song - KD Digital

Dhan Chhe Gujarat || Kinjal Dave || Sumaar Music || Gujarati New Song 2019 || કિંજલ દવે

Char Bangdi Vali Audi Varraja Ni Gadi Kinjal Dave FHDvideoming

Kinjal Dave | Bhai No Mel Padi Gyo | ભઈ નો મેળ પડી ગ્યો | New Gujarati Song | KD Digital

Dhan Che Gujarat || Kinjal Dave || New Gujarati Songs 2019_HD

Dhan Chhe Gujarat || Kinjal Dave || Studio Saraswati || Gujarati New Song 2019 || કિંજલ દવે

Kinjal Dave - Bhailu Halya Jaan Ma

Tali Pado To Mara Ramni ( Shyam Ni) | Kinjal Dave | Raghav Digital

સાઇકલ Cycle | Kinjal Dave | Mayur Nadiya | Manu Rabari | Gujarati Geet Nava

Amme Desi Kalakaar | Full Video | Kinjal Dave | Mayur Nadiya | Manu Rabari

Kinjal Rabari |તમે ડોલર વાળા અમે માતા વાળા|Tame Dollar Vala Ame Mata Vala|#dhrumikfilms

Dhan Kutch Ni Dharti Ma

GUJARATI BEAT | PARTHIV GOHIL| KINJAL DAVE| VISHAL PANDEY

Dummar Vagya | Ishani Dave | Chalo Ramiye- NonStop Garba | Navratri 2021 Song | Tips Gujarati

Kinjal Dave - Kinjal Connection | Nazm Nazm | Afreen Afreen | Channa Mereya | Mashup - KD Digital

Kajal Maheriya - Madya Maa Na Ashirvad | New Gujarati Song 2018 | Full HD VIDEO | RDC Gujarati

અવસર કાહવા આયો || KINJAL RABARI || NEW GUJRATI SONG|| 4K VIDEO ||

Kinjal Dave Dhan Chhe Gujarat geeta babu kajal kirti vondh bhachau kutch gujrati songs #trending

Kinjal Dave - Dwarika No Nath Raja Ranchod che New Gujarati Bhajan Song 2018

Disclaimer DMCA